શ્રી વિકાસ સહાય, આઇ.પી.એસ.,
અધ્યક્ષ લોકરક્ષક ભરતી બોર્ડ અને મહાનિયામક રક્ષા શકિત યુનિવસિર્ટી, ગુજરાત રાજય, અમદાવાદ.

લોકરક્ષક ભરતી બોર્ડ

લોકરક્ષક કેડર શારીરીક કસોટી

(૧) તા.૨૬/૦૨/૨૦૧૯ થી તા.૦૮/૦૩/૨૦૧૯ દરમ્યાન શારીરીક કસોટી યોજવામાં આવેલ.

(૨) શારીરીક કસોટીમાં હાજર રહેલ ઉમેદવારોનું પરિણામ જોવા માટે અહીં કલીક કરો.......

(૩) લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણીનો કાર્યક્રમ અને દસ્તાવેજ ચકાસણી માટે સમાવેશ કરવામાં આવનાર ઉમેદવારોની યાદી ટુંક સમયમાં વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે.

હેલ્‍પ લાઇન
હેલ્‍પ લાઇન નંબર :
અમારો સંપર્ક કરો
લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી,
બંગલા નંબરઃ ગ-૧૩, સેકટર-૯, બસ સ્ટેશન (પથિકાશ્રમ) થી સરિતા ઉધાન રોડ, ગાંધીનગર – ૩૮૨૦૦૯
અપીલ અધિકારીઃ
શ્રી વિકાસ સહાય, આઇ.પી.એસ.
અધ્યક્ષ લોકરક્ષક ભરતી બોર્ડ અને મહાનિયામક રક્ષા શકિત યુનિવર્સિટી, ન્યુ મેન્ટલ કોર્નર, મેઘાણીનગર, અમદાવાદ.
જાહેર માહિતી અધિકારીઃ
શ્રી વિરેન્દ્ર યાદવ, આઇ.પી.એસ.
સભ્ય લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ અધિક્ષક, સી.આઇ.ડી. ક્રા. અને રે., ગુ.રા., પોલીસ ભવન, સેકટર-૧૮, ગાંધીનગર.